સની લિયોનનો બાયોડેટા . . મૂળ નામ: કરણજીત કૌર સન્ની વોહરા . જન્મ તારીખ: ૧૩મી મેં ૧૯૮૧ . રાશિ: ટૌરસ (ઋષભ) . વ્યવસાયિક નામ: સન્ની લીઓની . જન્મ-સ્થળ: સરીના, ઑન્ટરીઓ, કેનેડા . નાગરિકતા: કેનેડિયન/અમેરિકન . જાતીયતા: ભારતીય . ધર્મ: શીખ . શારીરિક બાંધો: હૃષ્ટપુષ્ટ . ઊંચાઈ: ૫.૪ ફૂટ . વજન: ૫૪ કિલો . વાળનો રંગ: કાળો . આંખોનો રંગ: કથ્થઈ . દેખીતી વિશેષતાઓ: ઉન્નત ઉરોજો, નિર્દોષ ચહેરો . માપ: ૩૬-૨૪-૩૪ . બ્રા સાઈઝ: ૩૪DD . શૂઝ સાઈઝ: ૭.૫ . ભણતર: ૧૯૯૯માં (કેથલિક) શાળા પુરી કરી, ને કોલેજ જોઇન કરી. અહીં બાળ-ચિકિત્સાનું ભણી. . રમતગમત: બાળપણથી એથ્લેટિક. શેરીના છોકરાઓ સાથે સ્ટ્રીટ હોકી રમતી. આઇસ-સ્કેટિંગમાં પણ રસ અને સક્રિયતા. . કારકિર્દી: ભૂતપૂર્વ પોર્ન અભિનેત્રી, પછી બોલુવુડ અભિનેત્રી, બિઝનેસ વુમન. . પૂર્વ કારકિર્દી: પોર્ન ઇન્ડસ્ટ્રીમાં જોડાવા પહેલા વિખ્યાત 'જર્મન બેકરી'માં જોબ. જીફી લ્યુબ (ઓટોમોબાઇલ તેલ) બનાવતી કમ્પનીમાં જોબ કરેલ છે. તે ઉપરાંત 'ટેક્સ એન્ડ રિટાયરમેન્ટ'માં આઠ મહિના જોબ. . પિતા:...