સની લિયોનનો બાયોડેટા
.
.
મૂળ નામ: કરણજીત કૌર સન્ની વોહરા
.
જન્મ તારીખ: ૧૩મી મેં ૧૯૮૧
.
રાશિ: ટૌરસ (ઋષભ)
.
વ્યવસાયિક નામ: સન્ની લીઓની
.
જન્મ-સ્થળ: સરીના, ઑન્ટરીઓ, કેનેડા
.
નાગરિકતા: કેનેડિયન/અમેરિકન
.
જાતીયતા: ભારતીય
.
ધર્મ: શીખ
.
શારીરિક બાંધો: હૃષ્ટપુષ્ટ
.
ઊંચાઈ: ૫.૪ ફૂટ
.
વજન: ૫૪ કિલો
.
વાળનો રંગ: કાળો
.
આંખોનો રંગ: કથ્થઈ
.
દેખીતી વિશેષતાઓ: ઉન્નત ઉરોજો, નિર્દોષ ચહેરો
.
માપ: ૩૬-૨૪-૩૪
.
બ્રા સાઈઝ: ૩૪DD
.
શૂઝ સાઈઝ: ૭.૫
.
ભણતર: ૧૯૯૯માં (કેથલિક) શાળા પુરી કરી, ને કોલેજ જોઇન કરી. અહીં બાળ-ચિકિત્સાનું ભણી.
.
રમતગમત: બાળપણથી એથ્લેટિક. શેરીના છોકરાઓ સાથે સ્ટ્રીટ હોકી રમતી. આઇસ-સ્કેટિંગમાં પણ રસ અને સક્રિયતા.
.
કારકિર્દી: ભૂતપૂર્વ પોર્ન અભિનેત્રી, પછી બોલુવુડ અભિનેત્રી, બિઝનેસ વુમન.
.
પૂર્વ કારકિર્દી: પોર્ન ઇન્ડસ્ટ્રીમાં જોડાવા પહેલા વિખ્યાત 'જર્મન બેકરી'માં જોબ. જીફી લ્યુબ (ઓટોમોબાઇલ તેલ) બનાવતી કમ્પનીમાં જોબ કરેલ છે. તે ઉપરાંત 'ટેક્સ એન્ડ રિટાયરમેન્ટ'માં આઠ મહિના જોબ.
.
પિતા: તેમનો જન્મ તિબેટમાં પણ ઉછેર દિલ્હીમાં થયો.
૨૦૧૦માં કેન્સરને કારણે મરણ પામ્યા.
.
માતા: સીરામુર, હિમાચલ પ્રદેશ.૨૦૦૮માં મરણ પામી છે.
.
સ્થળાંતર: ૧૩ વર્ષની ઉંમરે. પરિવાર સાથે. ભારતથી મિશિગન, યુએસએમાં. ત્યાંથી કેલિફોર્નિયા એક વર્ષ બાદ.
.
પ્રથમ ચુંબન: શાળેય જીવન દરમ્યાન. ૧૧ વર્ષની ઉંમરે.
.
કૌમાર્યભંગ: ૧૬ વર્ષની ઉંમરે, બાસ્કેટબોલ પ્લેયર મિત્ર દ્વારા.
.
જાતીય સભાનતા: ૧૮વર્ષની વયે અહેસાસ થયો કે પોતે ઉભયજાતીય (બાયસેક્સ્યુઅલ) છે.
.
બ્રાન્ડ વેલ્યુ: પોર્ન-સ્ટારની રુએ 'મેનફોર્સ' કોન્ડોમ કમ્પનીનું બ્રાન્ડ પ્રતિનિધિત્વ.
.
અત્રે લોકપ્રિયતાનું કારણ: પોર્ન-ઇન્ડસ્ટ્રીમાંની કારકિર્દી
.
પ્રથમ બૉલીવુડ ફિલ્મ: 'જીસ્મ-૨' ઇરોટિક થ્રિલર (૨૦૧૨) કે જે 'જીસ્મ' (૨૦૦૩)ની સિકવેલ હતી. ઇઝનાનો રોલ કરેલો.
.
પ્રથમ ટીવી શો: બિગ બોસ (૨૦૧૧) પાંચમી સિઝન.
.
પર્સનલ ટ્રેઈનર: એકતા કપૂરે ૪ ટ્રેઇનર રાખેલા, તેંની ફીનેસ અને એક્ટિંગ સુધારવા. રાગીણી MMS-2 માટે.
.
પોર્નોગ્રાફીની કારકિર્દી દરમ્યાન: પેન્ટહાઉસ મેગેઝીનનો એવોર્ડ (૨૦૦૩). 'વિવિડ એન્ટરટેઇનમેન્ટ' કંપનીમાં સફળ પોર્ન કારકિર્દી. આ ક્ષેત્રે ૪૨ વયસ્કો માટેની ફિલ્મોનું દિગ્દર્શન કર્યું, ને ૪૧ એવી ફિલ્મોમાં કામ કર્યું.
.
સ્ત્રી/પુરુષ મિત્રો: આમની જોડે સંબંધો ધરાવેલ
મોનિક એલેક્ઝેન્ડર
એવેના લી (૨૦૦૫)
જેઝેબલ બોન્ડ (૨૦૦૫)
લેક્સિ મારી (૨૦૦૬)
લેસી હાર્ટ (૨૦૦૬)
ડેઇઝી મારી (૨૦૦૬)
લક્સ કૅસીડી (૨૦૦૬)
બ્રિયા લીન્ન (૨૦૦૭)
કર્ટને સિમ્પસન (૨૦૦૭)
ક્રિસ એંજલ (૨૦૦૮)
ડેનિયલ વેબર (૨૦૧૧માં તેની સાથે લગ્ન)
.
ઈતર માહિતી: કોલેજકાળ દરમ્યાન એક ક્લાસમેટ કે જે પોતે એક ડાન્સર હતી, તેણે 'પેન્ટહાઉસ મેગેઝીન'માંના એક ફોટોગ્રાફરને ભલામણ કરી.
.
'સન્ની' સાચું નામ છે, જ્યારે 'લિયોની' પેન્ટહાઉસના મલિક બૉબ ગુસિઓન દ્વારા રાખવામાં આવેલ છે.
.
માનીતો હીરો: સલમાન ખાન.
.
અધિકૃત વેબસાઈટ: sunnyleone . com
.
.
.
.
.
.
.
.
(નરેન્દ્ર મોદી, મહાત્મા ગાંધી, માયાવતી કે ઇન્દિરા ગાંધી..કે પછી એવા બીજા કોઈનો પણ બાયોડેટા જો મુક્યો હોત તો લોડાવ એકેય , અહીં સુધી વાંચતા વાંચતા પહોંચ્યા જ ન હોત.
Comments
Post a Comment